Chief Minister of Gujarat, India
Gandhinagar
Joined on 5 July, 2012
गुजरात के पाटन जिले में कामराज भाई चौधरी ने घर में ही सहजन के अच्छे बीज विकसित किए हैं। सहजन को कुछ लोग सर्गवा बोलते हैं, इसे मोंगिया या drum stick भी कहते हैं। : आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी
#MannKiBaat
LIVE: Honourable Prime Minister Shri @narendramodi's #MannKiBaat with the nation.
“भारत की फिजाओं में सदा आबाद रहूँगा
आज़ाद था, आज़ाद हूँ और आज़ाद रहूँगा"
युवाओं के दिलों में आज़ादी का जोश भरकर ब्रिटिश हुकूमत की नींव हिलाने वाले,शौर्य व निर्भीकता के प्रतीक,महान क्रांतिकारी अमर शहीद चंद्रशेखर आजाद जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन।
#ChandrashekharAzad
ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે. આ સિવાય બીજો વિકલ્પ નથી.
આ સાયલાની ભૂમિએ રોટલા અને ઓટલાની ચિંતા આપણી પરંપરામાં રાખી છે. લાલજી મહારાજે ધૂણી ધખાવીને સેવાના કામ કર્યાં છે. રાજ્ય સરકાર પણ લોકોના રોટલા અને ઓટલાની ચિંતા કરે છે.
પાણીનો દુકાળ હવે ભૂતકાળ બનાવવો છે. ગુજરાતને પાણીદાર બનાવવું છે. આ દિશામાં સરકાર કામ કરી રહી છે.
स्वतंत्रता संग्राम के महानायक, प्रखर चितंक, सिद्धहस्त लेखक, ओजस्वी वक्ता, करोड़ों राष्ट्रभक्तों के प्रेरणास्रोत,अंडमान की कालकोठरी में स्वयं को तिल-तिल जलाकर राष्ट्र की स्वतंत्रता का दीपक जलाए रखने वाले स्वातंत्र्य वीर सावरकर जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
#VeerSavarkar
LIVE - સાયલા, જી.સુરેન્દ્રનગર ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
Congratulations to Team India 🇮🇳 for this superb performance.
Wonderful performance by @akshar2026 at home ground!
All the very best for the upcoming matches.
Keep it up.
#INDvsENG
#NarendraModiStadium
ભવિષ્યની પેઢીને વિકાસના ફળ મળે, ભવિષ્યની પેઢી સુખી,સમૃદ્ધ બને એટલા માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો. છોટા ઉદેપુરની જનતાને હું ખાતરી આપવા આવ્યો છું કે,28મી તારીખે કમળના બટન દબાવવાની જવાબદારી તમારી ત્યાર પછી 5 વર્ષ છોટા ઉદેપુરના વિકાસની જવાબદારી અમારી
આદિવાસી વિસ્તારમાં પણ અનેક વિકાસના કામો, વનબંધુ યોજના અંતર્ગત 96000 કરોડ રૂપિયાના કામ આજ દિવસ સુધીમાં આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવ્યાં છે. પેસા એક્ટનો અમલ ભારતીય જનતા પાર્ટીની સરકારે શરુ કરાવ્યો.
LIVE - સંખેડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
કોર્પોરેશનના પરિણામો એ દેખાડી દીધું કે, કોંગ્રેસ સત્તા માટે તો લાયક નથી પણ હવે વિરોધપક્ષને પણ લાયક નથી.
લવ જેહાદનો કાયદો પણ હું કડક રીતે લાવવા માંગું છું.
28મી તારીખનું મતદાન એ કોંગ્રેસમુક્ત ગુજરાતનું મતદાન હશે.
28મી તારીખનું મતદાન કોંગ્રેસના સફાયા માટેનું મતદાન હશે.
28મી તારીખનું મતદાન કોંગ્રેસની કબરને છેલ્લો ખીલો ઠોકવાનું મતદાન હશે.
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોરોનામાં પ્રજાની પડખે પોતાના જાનના જોખમે ઉભો રહ્યો છે. ભાજપના કાર્યકર્તાએ કોરોનાના કપરા કાળમાં લોકોની સેવા કરવાની એકપણ તક ગુમાવી નથી.
આ તો ગોવિંદ ગુરુનું ગોધરા છે, પંચમહાલ છે. એની રક્ષા કરવી અમારી જવાબદારી છે. આ ઐતિહાસિક ગોધરા છે, જેનો વિકાસ કરવો એ અમારી જવાબદારી છે.
શહેરમાં ભાજપ, મારા ગામમાં ભાજપ, મારી સરકાર ભાજપની, કેન્દ્રમાં ભાજપ, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપને લાવીને વિકાસની તકોને આપણે ઉજળી બનાવીએ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
LIVE - ગોધરા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
End of content
No more pages to load